Obituary

Manubhai Patel

March 1, 1927 - December 28, 2025

મનુભાઈ પટેલ તા. 28 ડિસેમ્બર, 2025 ના રોજ 99 વર્ષ ની આયુ માં તેમના નિવાસસ્થાને શાંતિ પૂર્વક ભગવાન ના ધામે પધારિયા. ભારત-તારાપુર ગામ માં જન્મેલા અને ઉછરેલા, તે પાછળથી લિંકન, નેબ્રાસ્કા માં રહેતા હતા.

 

અત્યંત નમ્રતા અને અપાર ઉદારતાના માલિક એવા મનુભાઈ સાદગી પૂર્ણ, પણ પરિપૂર્ણ જીવન જીવ્યા. તેમનું માનવું એવું હતું કે સાચી સંપત્તિ બીજાની સેવા કરવામાં જ છે. તેમના સ્વ. પત્ની શ્રી શાંતાબા ના સાથમાં, તેમણે પોતાનું જીવન પરોપકાર માટે સમર્પિત કર્યું-શિક્ષણ, શુદ્ધ પાણી, અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ દ્વારા અનેક ગામો નો ઉદ્ધાર કર્યો છે. તારાપુર, બુધેજ, મોરજ  અને અન્ય સ્થળોએ શાળા નું આધુનિકરણ અને હોસ્પિટલ માં લેબોરેટરીમાં અદ્યતન સાધનો તથા સોનોગ્રાફી મશીન જેવી ટેકનોલોજી પુરી પાડી તેમણે સેવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આખા આણંદ જિલ્લામાં તેમને આપેલી શ્રદ્ધાંજલિ એ વાતની સાક્ષી છે કે તેમને કેટલાક લોકોના જીવનને સ્પર્શ્યું છે.

 

તેમના પરિવારમાં 4 સંતાનો, 9 પૌત્ર-પૌત્રી અને 9 પ્ર.પૌત્ર-પૌત્રીઓ તેમના મૂલ્યો ને આગળ ધપાવવા માટે આતુર છે. તેમના પ્રેમાળ સ્મિત અને નિખાલસ આનંદ માટે તેઓ જાણીતા હતા. તેમના જીવન માં નાના સુખ જેવાકે , મેકડોનાલ્ડ ની ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા અને ભજિયાનો તે ભરપૂર આનંદ લેતા.

 

ચાલો, આપણે પણ તેમના જેવી જ દયા ભાવના, ઉદારતા, અને નમ્રતા સાથે જીવીને તેમની સ્મૃતિ ને જીવંત રાખીયે.

જય શ્રી કૃષ્ણ

Manubhai Patel passed away peacefully at home on December 28, 2025, at the age of 99.

Born and raised in the village of Tarapur, India, he later resided in Lincoln, Nebraska. A man of deep humility and boundless generosity, Manubhai lived frugally yet fully, believing that true wealth was found in service to others. Alongside his beloved wife, Shantaba (who preceded him in death), he devoted his life to philanthropy—uplifting villages through the gift of education, clean water, and healthcare. Their contributions transformed schools in Tarapur, Budhej, Moraj, and beyond, and strengthened hospitals with modern laboratory equipment and sonography technology. His life was honored with tributes held across Anand District, a testament to the lives he touched.

He leaves behind a loving family of four children, nine grandchildren, and nine great-grandchildren, all of whom look forward to carry his values. Known for his warm smile, infectious joy, and love of family and friends, Manudada delighted in life’s simple pleasures—McDonald’s french fries, samosas, and bhajiya among them. May we honor his memory by living with kindness, giving generously, and walking humbly, just as he did. Jai Shree Krishna.

Viewing will be held 9:00 to 11:30 am Wednesday, January 2, 2026, Metcalf Funeral Chapel, 245 North 27th Street.

January2

Viewing

CST

Roper & Sons Metcalf Chapel

245 N 27th St,
Lincoln, NE 68503

(402) 474-6161

Share a Memory or Condolence

January 2, 2026

Manukaka, who servived to the age close to 100 years was oldest age among all his bloodline family members. He was a strong hard working person. He was my Hindi teacher. I grew up till high school under his oversight, specially, when lots of us kids had no father living with us in the kutumb. We will miss you always.

– Divya Patel
January 2, 2026

In Shivangi and Jays wedding had privilege to meet him first and last time. He impreesed me with his simplicity, wisdom and upbeat nature. May god bless his loving soul. Om shanti Mukesh Mehta Nilesh s brother

– Mukesh mehtz
January 1, 2026

My Guru, My teacher and my friend ‘s father .Still I remember him hard working person .I wanted to see and talk to him but unfortunately I didn’t get chance.My deeply prayer to God for his soul

– Kishor Dave (Chicago)

Obituaries & Services

Thomas A. Kuhn

1/7

Douglas M. Coleman

2/7

Vergene Alice Vandergriend

3/7

LaNita Eleanor Krause

4/7

Paul B. Royster

5/7

Lavawn M. Farnstrom

6/7

Daniel Swartz

7/7

Never miss an obituary, sign up for email or text message notifications

We’re here

Grief Support

We understand that grieving doesn’t end after the service. We offer Aftercare for grief support as you process and heal from your loss.

Learn More